MEMBER INFO
Username: dearnupurName: Nupur
Location: AhmedabadCountry: IndiaAge: 25Gender: MaleMember Since: Thursday, Aug 31 2006
Last Visit: Sunday, May 25 2008
|
|
For all my Gujju Zorpians
Thursday,Sep 14 2006, 11:43:28 AM
(Last updated: Thursday,Sep 14 2006, 11:44:44 AM)
|
ક્યારેક તો ગયા હોત એ મને આબાદ કરી ને.. હમેંશા ગયા એ મને બરબાદ કરી ને.. એ જો આવે મારી કબર પર તો એને કહેજો કે હમણાં જ સુતા છે તમને યાદ કરી ને...
સંકટ ભરી આ જીંદગીથિ હારનારો સુકાની હુ નથી, દરીયો ડુબાડીદે એવો કિનારો હુ નથી, મારેતો અજવાળવાછે અંધકારભર્યા પથને, ચમકીને તુટી જનારો સિતારો હુ નથી.
સમય વહી જાય છે,જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે,આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો,યાદ બહુ થોડા રહી જાય છે |
Comments to dearnupur
| |
|
|
|